Freelancing

Achiever Computer Logo

Achiever Computer Education

Learn Today, Lead Tomorrow

Freelancing શું છે?

Freelancing એ એવી કાર્ય પદ્ધતિ છે જેમાં વ્યક્તિ પોતાના સમય અને કૌશલ્યના આધારે વિવિધ ક્લાઈન્ટો માટે સ્વતંત્ર રીતે કામ કરે છે. ફ્રીલાન્સર કોઈ કંપનીમાં નોકરી કરતા નથી, પણ પોતાનો વ્યવસાય ચાલાવે છે.

Freelancing ના ફાયદા

Freelancing ક્યાં કરી શકાય છે?

Freelancing Platforms:

ખુદની વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા દ્વારા પ્રોજેક્ટ મેળવો

Freelancing માટે જરૂરી કૌશલ્યો

Freelancing કેવી રીતે શરૂ કરવું?

Freelancing માં સફળ થવા માટેના ટીપ્સ

Join Course Now